Name: Chauhan Ami Prakashbhai
Std: s.y.b.a sem-3
Subject: Major-7 Assignment
Sub teacher: Aamena ma'am
College: maharani shree nandkuvarba mahila arts and commerce College
Class assignment
Mountain - પર્વત, શીખર
Child- બાળક
Flyer - આગ
Water - પાણી
Food - ખોરાક
School- શાળા
River - નદી
House - ઘર
Road - રસ્તો
Village - ગામડુ
City - શહેર
Family - પરિવાર
Tree - ઝાડ
Earth - પૃથ્વી
Doctor - ડોક્ટર, વૈધ, ચિકિત્સક
Teacher - શિક્ષક
Hospital - દવાખાનું
Danger - ખતરનાક, જોખમ
Train - રેલગાડી
Help - મદદ
Health - તબીયત
Happy - આનંદી
Sad - દુઃખી
Time - સમય
Friend - મિત્ર
Desis - રોગ
Medicine - દવા
Birds - પંખી
Animal - પ્રાણી
Relax - રાહત
Fear - ભય
Hope - આશા
Vehicle - વાહન
Garden - બગીચો
Light - પ્રકાશ
Darkness - અંધકાર
Sheler - આશ્ચર્ય
Service - સેવા
Final - નક્કી
Feelings - લાગણી
Home assignment
આગ્રહ - persuasive force
આધુનિક - modern
કલ્પના - imagination
વાજિંત્ર - instrument
સરકારી નોકરી - civil servant
ધ્યેય - aim
પત્રકાર - journalist
કાર્યાલય- office
કારકિર્દી - career
અદલાબદલી - exchange
અરજીપત્રક - application form
શુભેચ્છા - good wishes
શોધ - discovery
વાવાઝોડું - storm
વસંતઋતુ - spring
રસીદ - receipt
રાજ્ય - kingdom
યાદી - list
ખાતરી - assurance
આબોહવા - climate
અકસ્માત - accident
રાગ - tune
મેળો - fair
ઢોલ - drum
જણાવવું - to notify
સાકર - lump of sugar
શેકવું - to bake
શક્તિ - strength
લપસવું - to slip
ભાગ્યે જ - seldom
ન્યાય - justice
નફો - profit
ધ્રુજવુ - to shiver
ગંભીર - serious
કાજુ - cashew nuts
ઉપવાસ - fast
ઇજા- injury
આળસ - laziness
અનાજ - cereals
અદભુત - wonderful
Essay
Heavy Floods Hit Uttarakhand, Thousands Struck
August 25, 2024
Priya Sharma, Reporter
Dehradun, Uttarakhand, India
Heavy rains have caused serious floods in Uttarakhand, leaving thousands of people stranded. Many villages are cut off, and rescue teams are working hard to help those affected. The floods started after three days of continuous rain. Rivers like the Alaknanda and Bhagirathi have overflowed, flooding homes, roads, and fields. The Chamoli district is one of the worst-hit areas, with several villages completely isolated. People are without electricity and running out of food.In Dehradun, floodwaters have entered low-lying areas, forcing people to leave their homes. The Rishikesh-Badrinath highway is closed due to landslides, trapping many travelers. The National Disaster Response Force (NDRF) and the Indian Army are rescuing people and providing food and shelter.A tragic incident happened in Rudraprayag, where a landslide swept away a bus with 15 passengers. Rescue teams are searching for survivors, but the situation is
difficult.
In Haridwar, the Ganges River is rising dangerously, and officials are asking people in flood-prone areas to move to safer places. The Uttarakhand government is asking for more help
from the central government. Prime Minister Narendra Modi has promised support. However, with more rain expected, the situation may get worse before it gets better.
Translation from English to Gujarati
ભારે પૂરે ઉત્તરાખંડ ને ઘેરયુ, હજારો ફસાયા
25 ઑગસ્ટ, 2024
પ્રિયા શર્મા, રિપોર્ટર
દેહરાદૂન, ઉત્તરાખંડ, ભારત
ભારે વરસાદને કારણે ઉત્તરાખડમા ગંભીર પૂર આવ્યુંછે, જેના કારણે હજારો લોકો ફસાયા છે. ઘણા ગામો કટાઇ ગયા છે અને રાહત ટીમો પ્રભાવિત લોકોને મદદ કરવા માટે જોરશોરથી કામ કરી રહી છે.
ભારે પૂર ત્રણ દિવસ સતત ચાલેલા વરસાદ પછી શરૂ થયુ અલકનંદા અને ભાગીરથી નદીઓ તણાઈ ગઈ છે, જેને કારણે ઘર, રસ્તા અને ખેતરો ગરકાવ થઈ ગયા છે. ચમોલી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાનો એક છે, જ્યાં ઘણા ગામો સપંર્ણૂપણે અલગ પડી ગયા છે. લોકો વિજ વિના અને ખોરાક પૂરવઠો ખુટી રહ્યો છે. દેહરાદૂન માં નીચાણવાળા વિસ્તારોમાં પૂર નું પાણી ઘસેલુ છે, જેના કારણે લોકોને પોતપોતાના ઘરો છોડવા મજબુર થવું પડી રહ્યુંછે. ભૂસ્ખલન ને કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ છે, જેના કારણે ઘણા મુસાફરો ફસાઈ ગયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)
અને ભારતીય સેનાની ટીમો લોકોને બચાવવાનો અને ખોરાક અને આશરો પુરો પાડવાનો પ્રયાસ કરી રહી છે. રૂદ્રપ્રયાગમાં એક દુખદ ઘટના બની, જ્યાં ભૂસ્ખલન ને કારણે15 મુસાફરો ને લઇ જતી એક બસ વહલી રાત્રે તણાઈ ગઈ. બચાવકાર્યો ચાલુ છે, પણ સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
હરિદ્વારમા, ગંગા નદીનો જળસ્તર ખતરનાક રીતે વધી રહ્યો છે, અને અધિકારીઓએ પરાગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત લઇ જવા માટે સૂચના આપી છે. ઉત્તરાખંડ સરકારે કેન્દ્ર સરકાર પાસે વધુ મદદની માંગ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયતા આપવા વચન આપ્યું છે. તેમ છતાં , વધુ વરસાદની શક્યતાઓ સાથે, સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે.
No comments:
Post a Comment